ઉત્પત્તિ 31:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને સીમમાં પોતાનાં ટોળાં પાસે તેડાવી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેથી યાકોબે જ્યાં તેનાં ટોળાં હતાં તે ખેતરમાં રાહેલ અને લેઆહને પોતાને મળવા બોલાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી યાકૂબે રાહેલ અને લેઆહને, જે ખેતરમાં ઘેટાંબકરાં હતાં ત્યાં મળવા માંટે આવવા કહેવડાવ્યું. Viz kapitola |