ઉત્પત્તિ 31:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેં મારો સર્વ સામાન તપાસ્યો, પણ તારા ઘરનું શું નીકળ્યું છે? તે અહીં મારા ભાઈઓ તથા તારા ભાઈઓ તથા તારા ભાઈઓની આગળ મૂક કે, તેઓ આપણ બન્નેનો ન્યાય કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તમે મારી સર્વ મિલક્ત તપાસી જોઈ છે. હવે તમારા ઘરની તમારી માલિકીની કઈ વસ્તુ તમને મળી આવી તે બતાવો અને એને તમારા અને મારા માણસો સમક્ષ અહીં રજૂ કરો, જેથી આપણામાંથી કોણ સાચું છે તેનો નિર્ણય તેઓ કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ37 માંરું જે કાંઈ છે તે બધું તેં તપાસ્યું છતાં તારા ઘરની કોઈ ચીજ તારા હાથમાં આવી ખરી? જો તારા હાથમાં કોઈ ચીજ આવી હોય તો તારા માંણસો અને માંરા માંણસો આગળ રજૂ કર. એ આપણા બંન્નેનો ન્યાય કરે. Viz kapitola |