ઉત્પત્તિ 31:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, “મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને યાકૂબને રોષ ચઢયો, ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો; અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “મારો શો અપરાધ? અને મારું શું પાપ કે તું મારી પાછળ લાગ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 આથી યાકોબને ક્રોધ ચઢયો. તેણે લાબાનને ધમકાવી નાખતાં કહ્યું, “મારો શો વાંક છે? મેં તમારો શો ગુનો કર્યો છે કે તમે આ રીતે મારી પાછળ પડયા છો? Viz kapitolaપવિત્ર બાઈબલ36 પછી યાકૂબ બહુ જ ગુસ્સે થયો, યાકૂબે કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે? મેં કયા નિયમનો ભંગ કરીને પાપ કર્યુ છે? તમે માંરી પાછળ શા માંટે પડયા છો? Viz kapitola |