ઉત્પત્તિ 31:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે.” કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 જેની પાસે જે કંઈ તારું છે તે આપણા ભાઈઓના દેખતાં તું ઓળખીને લઈ લે. “કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તે ચોરી લીધી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તો હવે અહીં જેની પાસેથી તમારા દેવો મળે તે માર્યું જાય. આપણા સંબંધીઓને સાક્ષીમાં રાખીને તમારું જે કંઈ હોય તે ઓળખીને લઈ જાઓ.” યાકોબને ખબર નહોતી કે રાહેલે લાબાનની દેવમૂર્તિઓ ચોરી લીધી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ32 પરંતુ મેં તમાંરા દેવોની ચોરી કરી નથી. અહીં માંરા કોઈ પણ માંણસ પાસેથી જો તમાંરા દેવો નીકળે તો હું તેને માંરી નાખીશ. તમાંરા માંણસો જે માંરા સાક્ષી બનશે. આપણા માંણસોના દેખતાં માંરી પાસે તમાંરું જે કંઈ હોય તે ઓળખી બતાવો અને લઈ જાઓ.” હવે, યાકૂબને તો ખબર જ નહોતી કે, રાહેલે લાબાનને ઘરેથી દેવો ચોર્યા છે. Viz kapitola |