ઉત્પત્તિ 31:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું બીધો, એ માટે; કેમ કે મેં ધાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળાત્કારે લઈ લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 યાકોબે જવાબ આપ્યો, “મને ડર હતો: કારણ, મેં એવું ધાર્યું હતું કે તમે બળજબરીથી તમારી દીકરીઓને મારી પાસેથી પાછી લઈ લેશો. Viz kapitolaપવિત્ર બાઈબલ31 યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો. Viz kapitola |