ઉત્પત્તિ 31:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને ‘આવજો’ કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને વળી તેં કેમ મને મારા દિકરા તથા મારી દીકરીઓને ચુંબન કરવા ન દીધું? એમાં તેં મૂર્ખાઈ કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 વળી, તેં મને મારાં પૌત્રપૌત્રીઓ અને પુત્રીઓને વિદાયનું ચુંબન પણ કરવા દીધું નથી. આમાં તેં મૂર્ખાઈ કરી છે! હું તને નુક્સાન પહોંચાડી શકું તેમ છું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેં મને માંરાં પૌત્રપૌત્રીઓને તથા માંરી પુત્રીઓને છેલ્લી વાર ભેટવા તથા ચુંબન કરવા દીધા નહિ, તેં આમ કરીને બહુ મૂર્ખામીભર્યુ વર્તન કર્યુ છે. Viz kapitola |