Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 છાનોમનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો; અને મને જણાવ્યુમ નહિ કે, હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વળાવત!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 શા માટે તું મને છેતરીને છાનોમાનો નાસી આવ્યો? જો તેં મને કહ્યું હોત તો હું તને ગીતો તથા ખંજરી અને વીણાના વાદન સાથે આનંદપૂર્વક ન વળાવત?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીને વાજતેગાજતે વિદાય આપી હોત.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:27

Následuj nás:

Reklamy


Reklamy