Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 લાબાને યાકૂબને કહ્યું, “આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારી પાસેથી છાનોમાનો નાસી ગયો, ને તરવારે લૂંટી લીધી હોય તેની માફક મારી દીકરીઓને લઈ ગયો છે એ તેં કેવું કર્યું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 લાબાને યાકોબને કહ્યું, “તેં શા માટે મને છેતર્યો છે? યુદ્ધમાં પકડી જવામાં આવેલી સ્ત્રીઓની જેમ તું શા માટે મારી પુત્રીઓને ઉઠાવી લાવ્યો છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:26

Následuj nás:

Reklamy


Reklamy