Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને પોતાના જવાની ખબર નહિ આપતાં લાબાન અરામી પાસેથી યાકૂબ ગુપચુપ નાઠો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 યાકોબ અરામી લાબાનને ખબર આપ્યા વિના જ ત્યાંથી છાનોમાનો ભાગી છૂટયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:20

Následuj nás:

Reklamy


Reklamy