ઉત્પત્તિ 31:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યાકૂબે લાબાનનું મોં જોયું, તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી. Viz kapitola |