Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને કનાન દેશમાં તેના પિતા ઇસહાકની પાસે જવા માટે પોતાનાં સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થયેલાં ઢોર જે પાદાનારામમાં તેણે સંપાદન કર્યાં હતાં, તે લઈને તે ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હાંકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:18

Následuj nás:

Reklamy


Reklamy