Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 જ્યારે લેઆહે જોયું કે તેને સંતાન થતાં નથી ત્યારે તેણે પોતાની દાસી ઝિલ્પાને યાકોબની પત્ની થવા સોંપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:9

Následuj nás:

Reklamy


Reklamy