ઉત્પત્તિ 30:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને યાકૂબે લીમડાની ને બદામડી તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડયા, ને તેઓમાં જે ધોળું તે દેખાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 પછી યાકોબે લીમડાની, બદામની અને ચિનારની લીલી સોટીઓ લીધી અને તેમને છોલીને તેમનો સફેદ ભાગ ખુલ્લો કરી તેમાં સફેદ પટા પાડયા. Viz kapitolaપવિત્ર બાઈબલ37 તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા. Viz kapitola |