ઉત્પત્તિ 30:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તે દિવસે લાબાને પટ્ટાવાળાં તથા ટપકાંવાળાં બકરાં અને છાંટવાળી તથા સફેદ ટપકાંવાળી બધી બકરીઓને અને ઘેટાંઓમાંથી પણ જે કાળાં હતા તેઓને અલગ કર્યા અને એ ઘેટાંબકરાં યાકૂબના દીકરાઓને સુપ્રત કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને તે દિવસે પટાદાર તથા ટપકાંવાળાં બકરા, ને સર્વ છાંટવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓન, ને ઘેટાંમાંનાં પણ જે કાળાં તેઓને જુદાં કરીને લાબાને તેઓને પોતાના દિકરાઓના હાથમાં સોંપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પણ તે દિવસે લાબાને ચટાપટાવાળા અને ટપકાંવાળા બધા બકરા, ચટાપટાવાળી અને ટપકાંવાળી બધી બકરીઓ અને બધાં કાળાં ઘેટાં જુદાં પાડી દઈને પોતાના દીકરાઓને સાચવવા સોંપી દીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં. Viz kapitola |