ઉત્પત્તિ 30:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને એ જ મારું વેતન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 આજે હું તમારાં ઘેટાંબકરાંના બધાં ટોળામાં ફરી વળીશ અને તેમાંથી ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બધાં બકરાં તેમજ બધાં કાળાં હલવાન અલગ પાડી દઈશ. એ મારું વેતન થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ32 આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરાં કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે. Viz kapitola |