ઉત્પત્તિ 30:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી તેણે કહ્યું, “તારી ઇચ્છા અનુસાર તું જેટલું માંગીશ તેટલું હું તને આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને લાબાને કહ્યું “તારે કેટલું જોઈએ તે મને કહે, ને હું તે તને આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28-29 હવે તારે જે વેતન જોઈએ તે કહે અને હું તને તે આપીશ.” યાકોબે કહ્યું, “તમારે ત્યાં મેં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 માંટે તું કહે, હું તને શું આપું? તું જે મજૂરી કહેશે તે હું આપીશ.” Viz kapitola |