Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મારી પત્નીઓ તથા મારાં બાળકો જેઓને સારુ મેં તારી સેવા ચાકરી કરી છે, તે મને આપ. મને જવા દે, કેમ કે મેં તારી જે ચાકરી કરી છે, તે તું જાણે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 મારી પત્નીઓ તથા મારાં છોકરાં, જેઓને માટે મેં તારી ચાકરી કરી છે, તેઓને મને આપ, ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 જેમને લીધે મેં તમારી નોકરી કરી તે મારી પત્નીઓ અને મારાં બાળકો મને સોંપી દો અને મને જવા દો. મેં તમારે ત્યાં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:26

Následuj nás:

Reklamy


Reklamy