ઉત્પત્તિ 30:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર, કે જેથી હું મારો દેશ, એટલે મારા પોતાના ઘરે જાઉં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને એમ થયુમ કે રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર કે, હું સ્વદેશ, એટલે મારા વતનમાં, જાઉં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 રાહેલે યોસેફને જન્મ આપ્યો ત્યાર પછી યાકોબે લાબાનને કહ્યું, “હવે મને વિદાય કરો કે હું મારા દેશમાં એટલે મારા વતનમાં જાઉં. Viz kapitolaપવિત્ર બાઈબલ25 યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો. Viz kapitola |