ઉત્પત્તિ 30:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને લેવાએ કહ્યું, “ઈશ્વરે મને ઉત્તમ દાન આપ્યું છે. હવે મારો પતિ મારી સાથે રહેશે, કેમ કે મેં તેને માટે છ દિકરા જન્માવ્યા છે;” માટે તેણે તેનું નામ ઝબુલોન પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ત્યારે લેઆહ બોલી, “ઈશ્વરે મને ઉત્તમ ભેટ આપી છે, હવે મારા પતિ મારું સન્માન કરશે; કારણ મેં એમને છ છ પુત્રો આપ્યા છે.” માટે તેણે તેનું નામ ઝબુલૂન (ભેટ) પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 લેઆહે કહ્યું, “દેવે મને એક સુંદર ભેટ આપી છે. હવે જરૂર યાકૂબ મને અપનાવશે, કારણ કે મેં એને છ બાળકો આપ્યાં છે.” એટલે લેઆહે તે પુત્રનું નામ ઝબુલોન રાખ્યું. Viz kapitola |