Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે, તેને ઠેકાણે શું હું છું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 યાકોબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “હું કંઈ ઈશ્વર છું? તને સંતાનથી વંચિત રાખનાર તો તે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:2

Následuj nás:

Reklamy


Reklamy