ઉત્પત્તિ 30:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ઈશ્વરે લેઆનું સાંભળ્યું, ને તે ગર્ભવતી થઈ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ઈશ્વરે લેઆહની વિનંતી સાંભળી અને તે ગર્ભવતી થઈ અને યાકોબથી તેને પાંચમો પુત્ર જન્મ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો. Viz kapitola |