ઉત્પત્તિ 30:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 લેઆએ કહ્યું, “આના પર ઈશ્વરની દયા છે!” તેથી તેણે તેનું નામ ‘ગાદ’ પાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને લેઆએ કહ્યું, “સુભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ત્યારે લેઆહે કહ્યું, “સદ્ભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ (સદ્ભાગ્ય) પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 લેઆહે કહ્યું, “હું ભાગ્યશાળી છું.” હવે સ્ત્રીઓ મને સદભાગી કહેશે. તેથી તેણે પુત્રનું નામ ગાદ રાખ્યું. Viz kapitola |