ઉત્પત્તિ 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્ત્રીએ કહ્યું, “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછયું, “તેં શા માટે એવું કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે મને ભરમાવી અને મેં તે ખાધું.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તેં આમ શા માંટે કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું.” Viz kapitola |