Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.)

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:9

Následuj nás:

Reklamy


Reklamy