ઉત્પત્તિ 29:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યાકૂબે કહ્યું, “હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેણે કહ્યું, “જો, હજુ દિવસ ઘણો છે, ને ઢોર એકત્ર કરવાનો વખત થયો નથી; માટે તમે ઘેટાંને પાઓ, ને જઈને તેઓને ચારો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યાકોબે કહ્યું, “જુઓ, સાંજ પડવાને હજી ઘણી વાર છે અને ઢોર એકઠાં કરવાનો વખત થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવીને ફરી ચરવા લઈ જાઓ.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 યાકૂબે કહ્યું, “જુઓ, હજુ દિવસ છે અને સૂર્યાસ્ત થવાને હજુ ધણી વાર છે. રાતને માંટે ઢોરોને એકઠાં કરવાનો વખત થયો નથી. તેથી તેને પાણી પાઈને ફરીથી મેદાનમાં ચરવા માંટે જવા દો.” Viz kapitola |