ઉત્પત્તિ 29:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે તેઓને પૂછ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” તેઓએ કહ્યું, “તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યાકૂબે તેઓને કહ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” અને તેઓએ કહ્યું, શું તે ક્ષેમકુશળ છે?” અને જો, તેની દીકરી રાહેલ ઘેટાં લઈને આવે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે તેમને પૂછયું, “શું તે કુશળ છે?” તેમણે કહ્યું, “હા. જો, પેલી તેની પુત્રી રાહેલ ઘેટાં લઈને આવે.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?” તેઓએ કહ્યું, “તેઓ કુશળ છે. બધુ જ સરસ છે. જુઓ, પેલી તેની પુત્રી રાહેલ તેનાં ઘેટાં સાથે આવી રહી છે.” Viz kapitola |