ઉત્પત્તિ 29:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યાકૂબે તેઓને પૂછ્યું, “મારા ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ કહ્યું, “અમે હારાનના છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યાકૂબે તેઓને કહ્યું, “મારા ભાઈઓ, તમે કયાંના છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?” તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.” Viz kapitola |