ઉત્પત્તિ 29:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોવાએ જોયું કે લેઆ ના પસંદ છે, માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડયું. પણ રાહેલ નિ:સંતાન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુએ જોયું કે લેઆહ અણમાનીતી છે ત્યારે તેમણે તેને સંતાન આપ્યાં, પણ રાહેલ નિ:સંતાન રહી. Viz kapitolaપવિત્ર બાઈબલ31 યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ. Viz kapitola |