Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યાકૂબે રાહેલ સાથે પણ લગ્ન કર્યું. તે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ રાખતો હતો. તેથી યાકૂબે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને રાહેલની પાસે પણ તે ગયો, ને તેણે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ કર્યો, ને બીજાં સાત વર્ષ સુધી તેની ચાકરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 યાકોબે રાહેલ સાથે પણ સમાગમ કર્યો. તેણે લેઆહ કરતાં રાહેલ પર વિશેષ પ્રેમ કર્યો. તેણે લાબાનને ત્યાં બીજાં સાત વર્ષ કામ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 તેથી યાકૂબે રાહેલની સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. અને લેઆહ કરતાં વધારે પ્રેમ રાહેલને આપ્યો. અને યાકૂબે લાબાનને માંટે બીજા સાત વર્ષ સુધી કામ કર્યુ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:30

Následuj nás:

Reklamy


Reklamy