Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ત્યાં સર્વ ટોળાં એકત્ર થતાં હતાં; અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવી ઘેટાંને પાતા હતા, ને કૂવાના મોં પર પથ્થર પાછો તને ઠેકાણે મૂકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 જ્યારે બધાં ટોળાં ત્યાં ભેગાં થતાં ત્યારે ભરવાડો કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવીને ઘેટાંને પાણી પીવડાવતા. પછી પથ્થર પાછો કૂવાના મુખ પર તેને સ્થાને ગોઠવી દેતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 અને જયારે બધાં ઘેટાં ભેગાં થઈ જતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા હતા. પછી બધાં ઘેટાં તેનું પાણી પી શકતાં હતાં. જયારે બધાં ઘેટાં પાણી પી લેતાં એટલે ઘેટાંપાળકો કૂવાના મોં પર ફરીથી પથ્થર ઢાંકી દેતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:3

Následuj nás:

Reklamy


Reklamy