ઉત્પત્તિ 29:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 આનું અઠવાડિયું પુરુ કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેથી લગ્નપ્રથા પ્રમાણે તું પહેલાં લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર. પછી જો તું બીજાં સાત વર્ષ મારે ત્યાં કામ કરવા બંધાતો હોય તો હું રાહેલનાં લગ્ન પણ તારી સાથે કરાવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ27 પરંતુ લગ્નોત્સવની વિધિ પૂરા અઠવાડિયા સુધી માંણો, અને હું રાહેલને પણ તારી સાથે પરણાવીશ. પરંતુ એ માંટે તારે બીજા સાત વર્ષ માંરી સેવા કરવી પડશે.” Viz kapitola |