Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 રાત્રે અંધારામાં, લાબાન તેની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો અને યાકૂબે તેની સાથે શરીરસુખ માણ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને સાંજે એમ થયું કે તે પોતાની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો; અને તે તેની પાસે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પણ સાંજે તેણે પોતાની પુત્રી લેઆહને લાવીને યાકોબને સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:23

Následuj nás:

Reklamy


Reklamy