ઉત્પત્તિ 29:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી લાબાને યાકૂબને કહ્યું, “તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી લાબાને યાકોબને કહ્યું, “તું મારો સગો હોવાથી તું મારું કામ મફતમાં કરે તે વાજબી નથી. તેથી તું કેટલું વેતન લઈશ તે કહે.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?” Viz kapitola |