ઉત્પત્તિ 29:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 લાબાને તેને કહ્યું, “વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ.” પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને લાબાને તેને કહ્યું, “ખચીત તું મારા હાડકાનો તથા માંસનો છે.” અને યાકૂબ તેની પાસે એક મહિનાભર રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ત્યારે લાબાને કહ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે.” યાકોબ તેને ત્યાં એક માસ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પછી લાબાને કહ્યું, “આશ્ચર્ય! તમે અમાંરા પરિવારના છો!” તેથી યાકૂબ લાબાન સાથે એક મહિના સુધી રહ્યો. Viz kapitola |