ઉત્પત્તિ 29:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યાકૂબે રાહેલને જણાવ્યું કે, “હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું.” એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યાકૂબે રાહેલને કહ્યું, “હું તારા પિતનો ભાઈ, ને રિબકાનો દીકરો છું.” અને રાહેલે દોડીને પોતાના પિતાને ખબર આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેણે રાહેલને કહ્યું, “હું તારા પિતાના સગપણમાં છું અને રિબકાનો પુત્ર છું.” રાહેલે દોડતાં જઈને પોતાના પિતાને વાત કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 પછી યાકૂબે રાહેલને જણાવ્યું કે, હું તારા પિતાના પરિવારનો છું અને રિબકાનો પુત્ર યાકૂબ છું. એટલે રાહેલ દોડતી ઘરે ગઈ અને પિતાને આ બધી વાત કરી. Viz kapitola |