Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને એમ થયું કે, યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેટાંને જોયાં, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:10

Následuj nás:

Reklamy


Reklamy