ઉત્પત્તિ 29:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી યાકૂબ ત્યાંથી આગળ મુસાફરી કરીને પૂર્વના લોકોના દેશમાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યાર પછી યાકૂબ ત્યાંથી નીકળ્યો ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો. Viz kapitola |