Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો, ને તે વાત વિષે સમ ખાધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 આથી તે નોકરે પોતાના શેઠ અબ્રાહામની જાંઘ વચ્ચે હાથ મૂક્યો અને તે બાબત સંબંધી સોગન ખાધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:9

Následuj nás:

Reklamy


Reklamy