Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:63 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

63 ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

63 અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

63 ઇસ્હાક સાંજે ખેતરમાં શોક કરવા ગયો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

63 એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:63

Následuj nás:

Reklamy


Reklamy