Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:62 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

62 હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

62 અને ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

62 એ સમયમાં ઇસ્હાક બેર-લાહાય- રોઈથી આવ્યો હતો; કારણ, તે નેગેબમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

62 તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:62

Následuj nás:

Reklamy


Reklamy