ઉત્પત્તિ 24:61 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201961 પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)61 અને રિબકા તથા તેની દાસીઓ ઊઠીને ઊંટ પર બેઠી, ને તે માણસની પાછળ ચાલી. એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યમ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.61 પછી રિબકા અને તેની દાસીઓ તૈયાર થઈને ઊંટ પર બેઠી અને પેલા માણસની પાછળ પાછળ ગઈ. આમ, એ નોકર રિબકાને લઈને પોતાને રસ્તે પડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ61 પછી રિબકા અને તેની દાસીઓ ઊંટ પર સવાર થઈ અને નોકર તથા તેની સાથીઓની પાછળ પાછળ ચાલવા લાગી. આ રીતે નોકરે રિબકાને સાથે લીધી અને ઘેર પાછા ફરવા માંટેની યાત્રા શરુ કરી. Viz kapitola |