ઉત્પત્તિ 24:60 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની માતા થજે અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.60 તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.” Viz kapitolaપવિત્ર બાઈબલ60 જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે, “અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.” Viz kapitola |