ઉત્પત્તિ 24:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇબ્રાહિમે તેને કહ્યું, “ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, “ખબરદાર, તું મારા દિકરાને ત્યાં પાછો લઈ ન જતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યારે અબ્રાહામે તેને કહ્યું, “જો જે, મારા પુત્રને ત્યાં પાછો ન લઈ જતો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ. Viz kapitola |