Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:59 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

59 તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

59 અને તેઓએ પોતાની બહેન રિબકાને તથા તેની દાઈને તથા ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

59 એટલે તેમણે પોતાની બહેન રિબકા તથા તેની પરિચારિકાને તથા અબ્રાહામના નોકરને અને તેના માણસોને વિદાય કર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

59 તેથી તેઓએ રિબકાને ઇબ્રાહિમના નોકર અને તેના સાથીઓ સાથે વિદાય કર્યા. રિબકાની દાસી પણ તેની સાથે ગઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:59

Následuj nás:

Reklamy


Reklamy