Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

56 પણ તેણે તેઓને કહ્યું, “ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

56 પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

56 પણ એ માણસે કહ્યું, “પ્રભુએ મારો પ્રવાસ સફળ કર્યો છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો જેથી હું મારા માલિકને જઈને મળું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

56 પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:56

Následuj nás:

Reklamy


Reklamy