Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:55 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, “રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 નઅએ તેના ભાઈએ તથા માએ કહ્યું, “કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા દસેક દિવસ, રહેવા દો; ત્યાર પછી તે આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

55 રિબકાના ભાઈએ તથા માતાએ કહ્યું, “કન્યાને થોડા દિવસ અમારી સાથે રહેવા દો. કંઈ નહિ તો ઓછામાં ઓછા દસ દિવસ તો રહેવા દો, તે પછી તે આવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

55 રિબકાની માં અને ભાઈએ કહ્યું, “રિબકાને અમાંરા લોકોની સાથે થોડા દિવસ રહેવા દો; કંઈ નહિ તો દશ દિવસ તો રહેવા દો, ત્યાર પછી તે આવશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:55

Následuj nás:

Reklamy


Reklamy