Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, “મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 અને તેણે ને તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધુંપીધું, ને તેઓ આખી રાત ત્યાં રહ્યા; અને તેઓ સવારે ઊઠયા ત્યારે તેણે કહ્યું, “મને મારા ધણીને ત્યાં જવાને વિદાય કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

54 પછી તેણે અને તેની સાથેના માણસોએ ખાધુંપીધું અને રાત ત્યાં જ ગાળી, તેઓ સવારે ઊઠયા ત્યારે એ માણસે કહ્યું, “મને મારા માલિક પાસે જવા દો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

54 તેણે અને તેની સાથેના માંણસોએ ત્યાં ખાધુંપીધું અને ત્યાં જ રાત રહ્યાં. બીજે દિવસે સવારે ઊઠયા અને બોલ્યા, “હવે અમે અમાંરા ધણીની પાસે જઈશું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:54

Následuj nás:

Reklamy


Reklamy