Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:53 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢીને રિબેકાને આપ્યાં; અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 પછી સોનાચાંદીનાં દાગીના તથા વસ્ત્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈને અને તેની માતાને પણ કીમતી દાગીના આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

53 પછી તેણે પોતે જે સાથે લાવ્યો હતો તે ભેટો રિબકાને આપી. તેણે રિબકાને સોનારૂપાના દાગીના તથા સુંદર વસ્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈ અને તેની માંને કિંમતી ભેટો આપી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:53

Následuj nás:

Reklamy


Reklamy