Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:52 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 અને એમ થયું કે ઇબ્રાહિમના દાસે તેઓની વાત સાંભળી, ત્યારે તેણે ભૂમિ સુધી નીચા વળીને યહોવાનું ભજન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

52 આ શબ્દો સાંભળીને અબ્રાહામના નોકરે ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

52 ઇબ્રાહિમના નોકરે આ સાંભળ્યું અને તેણે યહોવાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:52

Následuj nás:

Reklamy


Reklamy