ઉત્પત્તિ 24:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 નોકરે તેને કહ્યું, “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં હું તમારા પુત્રને પાછો લઈ જાઉં?” Viz kapitolaપવિત્ર બાઈબલ5 નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?” Viz kapitola |